રોઝેમેરી બટાટા

Veg
On
Servings
4
Hours
25.00
Ingredients
  • બેબી પોટેટો (ધોયેલા)
  • ૨ નાની ચમચી ઓલિવ ઓઇલ
  • ૧ નાની ચમચી ગુલાબી મરી 
  • ૧/૨ નાની ચમચી બ્લેક મરી 
  • રોઝેમેરી ૧ સ્ટોક
  • સ્વાદ અનુસાર મીઠું
  • પાર્સલી
  • સૂકા કોર્ન ફ્લાવર
  • આઇસબર્ગ લેટસ
  • સ્વાદ અનુસાર લીંબુ 
Preparations
  • બેબી બટાકા લો અને તેને ધોઈ લો.
  • મિશ્રણ બાઉલમાં, બટાકા, ઓલિવ ઓઇલ, છૂંદેલા ગુલાબી મરી, કાળા મરી, રોઝેમેરી અને મીઠું ઉમેરો અને સારી રીતે ભેળવો. 
  • ઉષા હેલોજન ઓવનની છિદ્રિત ટ્રે પર સારી રીતે મિશ્રિત બટાકા મૂકો અને ૨૫૦ ડિગ્રી સેલ્સિયસ પર ૧૫ મિનિટ માટે પકાવો. (૩ મિનિટ માટે ૨૫૦ ડિગ્રી સેલ્સિયસ પર વધારે પકાવો)
  • જ્યારે બટાકા હોલોજન ઓવનમાં પકવવામાં આવે છે, ત્યારે સર્વીંગ ટ્રે પર પાતળા ટુકડાવાળા આઇસબર્ગ લેટસને મુકો
  • અજમોદને નાની કાપીને અ;અગ રાખો.
  • હોલોજન ઓવનમાંથી બટાકા કાઢો અને તેના ટુકડા કરો.
  • આ જ મિશ્રણ બાઉલમાં તાજી અજમોદ અને થોડા લીંબુના ડ્રોપ સાથે બટાકાને ઉમેરો.
  • આઇસબર્ગ લેટસના લેયર પર તેને બ્લ્યુ કોર્ન ફ્લાવરથી સુશોભિત કરો સર્વ કરો.
Recipe Short Description

રોઝેમેરી અને બટાટાનું ક્લાસિક મિશ્રણ, યુનિવર્સલ સાઇડ-ડીશ તરીકે કામ કરે છે, તમે ક્યારેય થાકશો નહી.

Recipe Name
રોઝેમેરી બટાટા
Recipe Difficulty
લો
Recipe Thumbnail
રોઝેમેરી બટાટા

નવી ટિપ્પણી ઉમેરો

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • Lines and paragraphs break automatically.
  • Web page addresses and email addresses turn into links automatically.