Product Name
ઓટીજી (OTG)કેલિપ્સો ડબ્લ્યુ30આરસી 30 લિ
Product SKU
OTGW30DRC
Product Short Description
OTG - 30L
Product Long Description
પ્રસ્તુત છે ઝડપી અને એક સમાન કુકિંગ માટે ઊષા કેલિપ્સો ઓટીજી. પોતાની અનન્ય 360° કન્વેક્શન ટ્રે સાથે, તે ખોરાકને કડક અને બ્રાઉન કરવા માટે યોગ્ય છે. જ્યારે તેનો ટેમ્પર્ડ ડબલ ગ્લાસ ડોર હીટ રીટેન્શન અને સેફ્ટી માટે તૈયાર કરવામાં આવેલ છે, તેની ડિજિટલ પેનલ ઓપરેશનને ખૂબ સરળ બનાવે છે. જો તમે ખાવા પીવાના રસિયા છો, તો તમને ઊષા કેલિપ્સો OTG ચોક્કસ પસંદ આવશે!
Buy Online Links
Key Features
- ફાસ્ટર અને ઈવન કુકિંગ માટે ટર્બો કન્વેક્શન મોડ.
- ખોરાકના એક સમાન ક્રીસ્પીંગ અને બ્રાઉનિંગ માટે અનન્ય 360 ° કન્વેક્શન ટ્રે.
- હીટ રીટેન્શન અને સેફ્ટી માટે ડબલ ગ્લાસ ડોર
- એર્ગોનોમિક નોબ્સ સાથે મોડ્સ, વાનગીઓ અને સમય પસંદ કરવા, તાપમાન નિયંત્રણ માટે ડિજિટલ પેનલ.
Tech Specs
- ક્ષમતા: 30 લિ.
- ઉત્પાદન પર 2 વર્ષની વોરંટી
- ફ્રી હોમ સર્વિસ
Accessories
- સ્કેવર્સ
- રોટીસેરી ફોર્કસ
- ગ્રીલ રેક
- બેક ટ્રે
- ક્રમ્બ ટ્રે
- રોટીસેરી ટોંગ
- ગ્રીલ એન્ડ બેક ટોંગ
- 360° કન્વેક્શન ટ્રે.
Gallery
Thumbnail Image
Home Featured
Off
Innovative Product
On
Attributes
Attribute Name
Attribute Values
Innovative Product Content
Product Mrp
15990
Other Features
- Illuminated chamber.
- Stay on 24 Hour function (in Dehydration mode) for longer preparation time. Use as Keep warm function.
- Motorised Rotisserie function for perfect browning
- Accessories – Skewers, Rotisserie Forks, Grill rack, Bake tray, Crumb tray, Rotisserie tong, Grill & Bake tong, 360° Convection Tray.
- 8 Cooking Options: - Toasting, Airfry, Baking ,Broil, Chicken ,Rotisserie, Pizza, Dehydration
- 3 Pin Moulded plug 16 Amp. With earthing for safety
Sub Category
Category
Main Category
Sub Category
Is On Booking Page
Off
Best Seller
Off
750w to 1000w
Off
Is Product 500W to 700W
Off
નવી ટિપ્પણી ઉમેરો