કેલિપ્સો OTGW30DRC સમાન

Product Name
ઓટીજી (OTG)કેલિપ્સો ડબ્લ્યુ30આરસી 30 લિ
Product SKU
OTGW30DRC
Product Short Description

OTG - 30L

Product Long Description

પ્રસ્તુત છે ઝડપી અને એક સમાન કુકિંગ માટે ઊષા કેલિપ્સો ઓટીજી. પોતાની અનન્ય 360° કન્વેક્શન ટ્રે સાથે, તે ખોરાકને કડક અને બ્રાઉન કરવા માટે યોગ્ય છે. જ્યારે તેનો ટેમ્પર્ડ ડબલ ગ્લાસ ડોર હીટ રીટેન્શન અને સેફ્ટી માટે તૈયાર કરવામાં આવેલ  છે, તેની ડિજિટલ પેનલ ઓપરેશનને ખૂબ સરળ બનાવે છે. જો તમે ખાવા પીવાના રસિયા છો, તો તમને ઊષા કેલિપ્સો OTG ચોક્કસ પસંદ આવશે!

Key Features
  • ફાસ્ટર અને ઈવન કુકિંગ માટે ટર્બો કન્વેક્શન મોડ.
  • ખોરાકના એક સમાન ક્રીસ્પીંગ અને બ્રાઉનિંગ માટે અનન્ય 360 ° કન્વેક્શન ટ્રે.
  • હીટ રીટેન્શન અને સેફ્ટી માટે ડબલ ગ્લાસ ડોર
  • એર્ગોનોમિક નોબ્સ સાથે મોડ્સ, વાનગીઓ અને સમય પસંદ કરવા, તાપમાન નિયંત્રણ માટે ડિજિટલ પેનલ.
     
Tech Specs
  • ક્ષમતા: 30 લિ.
  • ઉત્પાદન પર 2 વર્ષની વોરંટી
  • ફ્રી હોમ સર્વિસ
     
Accessories
  • સ્કેવર્સ
  • રોટીસેરી ફોર્કસ
  • ગ્રીલ રેક
  • બેક ટ્રે
  • ક્રમ્બ ટ્રે
  • રોટીસેરી ટોંગ
  • ગ્રીલ એન્ડ બેક ટોંગ
  • 360° કન્વેક્શન ટ્રે.
Thumbnail Image
CALYPSO OTGW30DRC Turbo
Innovative Product
On
Main Banner Image
CALYPSO OTGW30DRC Turbo
Attributes
Attribute Name
Attribute Values
Attribute Name
Attribute Values
Innovative Product Content
Banner Image
CALYPSO OTGW30DRC Turbo
Banner Heading
ટર્બો કન્વેક્શન વડે એક સમાન કુકિંગ
Banner Text
ઓવનની સાઇડવોલમાં હાઇ સ્પીડ (2600 આરપીએમ) ટર્બો ફેન ઓટીજીની અંદર હાઇ સ્પીડ એર સર્ક્યુલેશન બનાવે છે. ટર્બો કન્વેક્શન અંદરના ભાગને ભેજયુક્ત અને સલામત રાખી સપાટીને સુપર-ક્રિસ્પ રાખવામાં પરિણમતું ઝડપી અને એક સમાન કુકિંગ કરે છે.
Banner Image
CALYPSO OTGW30DRC Turbo
Banner Heading
360° કન્વેક્શન ટ્રે
Banner Text
મેશ ડિઝાઇન સાથે 360° કન્વેક્શન ટ્રે બધી બાજુઓથી ગરમ થવા દે છે જેના પરિણામે બધી સપાટી પર ક્રિસ્પીન્ગ અને બ્રાઉનિંગ થાય છે.
ખોરાક એક સમાન રંધાય તે માટે તેને ફેરવતા રહેવાની કોઈ જરૂર પડતી નથી !
Banner Image
CALYPSO OTGW30DRC Turbo
Banner Heading
ટેમ્પર્ડ ડબલ ગ્લાસ ડોર
Banner Text
ડબલ ગ્લાસ ડોર કાંચની બે પરતો વચ્ચે વધુ સારી રીતે ગરમીના ઇન્સ્યુલેશનમાં પરિણમે છે અને પકાવવાની નાની ભઠ્ઠીમાં વધુ ગરમી જાળવી રાખે છે તથા ઓછી ગરમીના વિસર્જનને કારણે કુકિંગના સમયમાં ઘટાડો થાય છે.
Banner Image
CALYPSO OTGW30DRC Turbo
Banner Heading
એર્ગોનોમિક નોબ્સ સાથે ડિજિટલ પેનલ
Banner Text
ઊષાનું ઓટીજી કેલિપ્સો કુકિંગની 8 પદ્ધતિઓ માટે એર્ગોનોમિક્સ નોબ્સ માટે ડિજિટલ પેનલ સાથે આવે છે : ટોસ્ટિંગ, એરફ્રાય, બેકિંગ, બ્રોઇલ, ચિકન, રોટીસેરી, પિઝા અને ડિહાઇડ્રેશન
Product Mrp
15990
Other Features
  • Illuminated chamber.
  • Stay on 24 Hour function (in Dehydration mode) for longer preparation time. Use as Keep warm function. 
  • Motorised Rotisserie function for perfect browning
  • Accessories – Skewers, Rotisserie Forks, Grill rack, Bake tray, Crumb tray, Rotisserie tong, Grill & Bake tong, 360° Convection Tray.
  • 8 Cooking Options: - Toasting, Airfry, Baking ,Broil, Chicken ,Rotisserie, Pizza, Dehydration
  • 3 Pin Moulded plug 16 Amp. With earthing for safety
     
Sub Category
Category

નવી ટિપ્પણી ઉમેરો

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • Lines and paragraphs break automatically.
  • Web page addresses and email addresses turn into links automatically.
Is On Booking Page
Off
Best Seller
Off
750w to 1000w
Off
Is Product 500W to 700W
Off